Australian Open આયોજકોએ નોવાક જોકોવિચને સ્પષ્ટ કહ્યું ‘જો તમારે રમવું હોય તો રસી લેવી પડશે’

|

Nov 20, 2021 | 5:06 PM

ઓસ્ટ્રેલિયા ઓપન એ વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે. કોરોના વચ્ચે આ ટૂર્નામેન્ટના સુરક્ષિત આયોજન માટે આયોજકોએ ખાસ નિયમો બનાવ્યા છે

1 / 8
Australian Open:ઓસ્ટ્રેલિયન ઓપનના ચીફ ક્રેગ ટિલીએ શનિવારે પુષ્ટિ કરી કે 2022માં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા માટે ખેલાડીઓ સહિત દરેક માટે બંને કોરોના રસી હોવી ફરજિયાત છે.

2 / 8
 નવ વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચના રમવા પર શંકા ઉભી થઈ છે. જોકોવિચે હજી સુધી પુષ્ટિ કરી નથી કે તેણે રસી લીધી છે કે નહિ. તેની નજર રેકોર્ડ 21મા ગ્રાન્ડ સ્લેમ પર છે.

3 / 8
" નોવાક વિશે ઘણી અટકળો ચાલી રહી છે પરંતુ તે તેનો અંગત મુદ્દો છે.આપણે બધા ઈચ્છીએ છીએ કે, તે અહીં રમે પરંતુ તે જાણે છે કે આ માટે તેણે રસી લગાવવી પડશે.

4 / 8
ટૂર્નામેન્ટ 17 થી 30 જાન્યુઆરી દરમિયાન રમાશે અને વિક્ટોરિયન સરકારે પહેલેથી જ કહ્યું છે કે, જેમને બંને રસી લીધી છે તેમને જ ટુર્નામેન્ટના સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે

5 / 8
તેમણે ટૂર્નામેન્ટના સત્તાવાર લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, "ફક્ત તે ખેલાડીઓ, સ્ટાફ અને ચાહકો ટૂર્નામેન્ટ સ્થળ પર આવી શકશે જેમને બંને રસી મળી છે.

6 / 8
ઓસ્ટ્રેલિયન ઓપન એ એક વર્ષમાં યોજાતા ટેનિસના ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી પ્રથમ છે (અન્ય ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન છે). તે જાન્યુઆરીના છેલ્લા પખવાડિયામાં અથવા ઓસ્ટ્રેલિયન ઉનાળાના મધ્યમાં યોજાય છે.

7 / 8
ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત 1905માં થઈ હતી, ત્યારથી લઈને 1987 સુધી તે ગ્રાસ કોર્ટ પર યોજાતી હતી. 1988 થી તે મેલબોર્ન પાર્કની હાર્ડ કોર્ટમાં યોજાય છે.

8 / 8
ઓસ્ટ્રેલિયન ઓપનનું સંચાલન ટેનિસ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવે છે. અગાઉ તે ઓસ્ટ્રેલિયાના લૉન ટેનિસ એસોસિએશન (LTAA) તરીકે પણ ઓળખાતું હતું.

Next Photo Gallery