એરટેલ 5જી પ્લસ સાથે મળશે WIFI જેવી સ્પીડ, મજબૂત કનેક્ટિવિટી બની ગેમ-ચેન્જર

|

Apr 27, 2023 | 10:20 AM

એરટેલ 5જી પ્લસ 30X વધુ ઝડપી સ્પીડ આપે છે - જે કન્ટેન્ટ ક્રિએટર્સને સફર દરમિયાન ક્રિએટ, એડિટ અને અપલોડ કરવામાં વધુ સશક્ત બનાવે છે.

એરટેલ 5જી પ્લસ સાથે મળશે WIFI જેવી સ્પીડ, મજબૂત કનેક્ટિવિટી બની ગેમ-ચેન્જર

Follow us on

એરટેલ 5જી પ્લસ ગેમર્સ માટે રીડીયુસ્ડ-લેગ ગેમીંગ સેશન્સ, લોઅર લેટેન્સી પ્લે, અપડેટ્સ માટે સ્પીડી ડાઉનલોડ્સ અને એકંદરે હાયર કોમ્યુનિકેશન બેન્ડવીડ્થ સાથે આશીર્વાદરૂપ છે.

એરટેલ 5જી પ્લસ ભારતના આજના કન્ટેન્ટ ક્રિએટર્સને ક્રિએટ, એડિટ અને વધુ ઝડપી અને એફીશીઅન્ટ કન્ટેન્ટ શેરીંગની તક સાથે વધુ સશક્ત બનાવે છે. એરટેલ 5જી પ્લસ સુપર-ફાસ્ટ વાઈફાઈ જેવી સ્પીડ ઓફર કરે છે, 30X સુધી વધુ ઝડપી એરટેલ 5જી પ્લસની વાઈફાઈ જેવી સ્પીડ એ પ્રવાસીઓ માટે ગેમિંગ અને સ્ટ્રીમિંગને વધુ સરળ બનાવે છે કે જેઓ પ્રવાસ વખતે એંગેજ્ડ અને કનેકટેડ રહેવા માગે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એરટેલ 5જી પ્લસ 30X વધુ ઝડપી સ્પીડ આપે છે – જે કન્ટેન્ટ ક્રિએટર્સને સફર દરમિયાન ક્રિએટ, એડિટ અને અપલોડ કરવામાં વધુ સશક્ત બનાવે છે.

 

આજની ઝડપી દુનિયામાં હરતા ફરતા કનેકટેડ રહેવું અને ઝડપી ઈન્ટરનેટ એક્સેસ એક જરૂરિયાત બની ગઈ છે. જેના માટે કટિંગ-એજ ટેકનોલોજીની જરૂર છે જે આંત્રપ્રિન્યોર, મીડિયા ક્રિએટર અને દરેક એ વ્યક્તિ જે હરતા ફરતા વાઈફાઈ જેવી સ્પીડ ઈચ્છે તેને તે પ્રદાન કરી શકે. હેવી ફાઈલ્સ ડાઉનલોડ કરવાની, વીડિયો મીટિંગ કન્ડક્ટ કરવાની, 4K સામગ્રી અપલોડ કરવાની ક્ષમતા એ પેકેજની આવશ્યકતાનો એક ભાગ છે અને પછી મનપસંદ કન્ટેન્ટ 4Kમાં સ્ટ્રીમ કરીને રિલેક્સ કરવાની તક પણ છે, જે એક એડેડ બેનિફિટ છે.

એરટેલ 5જી પ્લસ સાથે તમે 30X જેટલી વધુ સ્પીડનો આનંદ માણી શકો છો જે તમારા મોબાઈલ ડિવાઈઝ પર HD વીડિયો કૉલ્સ, અલ્ટ્રા-ફાસ્ટ ડાઉનલોડ્સ અને લોઅર લેટન્સી સ્ટ્રીમિંગ અને ગેમિંગને વધુ સશક્ત બનાવે છે. આ ટેક્નોલોજી ફક્ત તમારા ડિજિટલ એક્સપીરિયન્સને જ નહીં, પરંતુ તમને સફર દરમિયાન સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનાવીને તમારી પ્રોડક્ટીવિટીમાં પણ સુધારો કરે છે.
એરટેલ 5જી પ્લસ તમારી કોમ્યુનિકેટ કરવાની, લાઈવ થવાની, કામ કરવાની, કનેક્ટ કરવાની અને ગેમ્સ રમવાની રીતને વધુ સારી બનાવવા માટે તૈયાર છે. એરટેલ 5જી પ્લસ તેની વાઈફાઈ જેવી સ્પીડની મદદથી જ્યારે તમે બહાર હોવ અથવા જ્યારે ઘરે કે ઓફિસમાં હવો ત્યારે તમે જે કરવા ઈચ્છતા હોવ તે બધું કરી શકવાનો એક્સપીરિયન્સ આપી રહ્યું છે.

એરટેલ 5જી પ્લસ વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને જરૂરિયાતો માટે મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરવાના તમારા એક્સપીરિયન્સમાં સુધારો કરી શકે છે, જેની રીત નીચે મુજબ છે.

વર્તમાનમાં ગેમિગનું ભવિષ્ય

ક્લાઉડ ગેમિંગમાં મોટી પ્રગતિ થઈ રહી છે અને 5જી ફોન વિવિધ પ્રાઈસ પોઈન્ટ પર ઉપલબ્ધ છે, એરટેલ 5જી પ્લસ ગેમર્સ માટે નવું રિવોલ્યુશન લાવી રહ્યું છે. 30X વધુ સ્પીડ સાથે, ગેમર્સ એરટેલ 5G પ્લસથી રીડિયુસ્ડ લેગ ગેમિંગ સેશન્સ, લોઅર લેટન્સી પ્લે, અપડેટ્સ માટે સ્પીડી ડાઉનલોડ્સ અને એકંદરે હાયર કોમ્યુનિકેશન બેન્ડવિડ્થ સાથે જબરદસ્ત બેનિફિટસ એક્સપીરિયન્સ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે તેઓ તેમના ઘર સાથે બંધાયેલા નથી અને તેમની ગેમિંગ શરૂ કરવા અને કામ આગળ વધારવા માટે તેઓ એક્સપેન્સિવ ઈક્વિપમેન્ટ પર નિર્ભર નથી. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે એરટેલ 5જી પ્લસની સુપરફાસ્ટ સ્પીડ પર ગેમ રમી શકે છે.

સીમલેસ કન્ટેન્ટ ક્રિએશન

એરટેલ 5જી પ્લસ ભારતના આજના કન્ટેન્ટ ક્રિએટર્સને હરત ફરતા ક્રિએટ, એડિટ, અને વધુ ઝડપી અને એફીશીઅન્ટ કન્ટેન્ટ શેરીંગની તક સાથે વધુ સશક્ત બનાવે છે અને એરટેલ 5જી પ્લસ દ્વારા આપવામાં આવેલ લોએર લેટન્સી સાથે 30X સુધીની સ્પીડના વધારા સાથે, ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને હાઈ ડેફિનેશનમાં લાઈવસ્ટ્રીમ કરી શકે છે, તેમની ઓડિયન્સ સાથે જોડાઈ શકે છે અને સફર દરમિયાન તરત જ ફીડબેક મેળવી શકે છે. વધુમાં, સફર દરમિયાન તેમના કન્ટેન્ટને એડીટ અને અપલોડ કરી શકે છે, જેથી તેમની ડેડલાઈન મીટ કરવી અને તેમના વ્યસ્ત શેડ્યુલ સાથે કામ ચાલુ રાખવું સરળ બને છે. એરટેલ 5જી પ્લસ દેશના 500થી વધુ શહેરમાં લાઈવ છે, તેથી સમગ્ર ભારતમાં કન્ટેન્ટ ક્રિએટર્સ ગ્રોથ અને સક્સેસની નવી તકોને અનલોક કરીને, લેવલ પ્લેઈંગ ફિલ્ડ પર સાથીદારો સાથે સ્પર્ધા કરી શકે છે.

નેવર બિફોર એન્ટરટેન્મેન્ટ

એરટેલ 5જી પ્લસ રિડયુસ્ડ લેગ સાથે સફરમાં સીમલેસ સ્ટ્રીમિંગ એક્સપીરિયન્સ માટે સુપરફાસ્ટ સ્પીડ આપે છે. જેથી તમે હાઈ-ડેફીનેશન અને 4K વીડિયોઝ ઈન્સ્ટન્ટ ડાઉનલોડ કરી શકો છો. તેની બ્લેઝીંગ ફાસ્ટ સ્પીડ અને પ્રારંભિક અનલિમિટેડ 5જી ડેટા પ્લાન ઓફર સાથે, એરટેલ 5જી પ્લસ યુઝર્સને તેમના મનપસંદ કન્ટેન્ટનો ઓનલાઈન આનંદ માણવા અને સફરમાં લાર્જ વીડિયો જોવાની પરવાનગી આપે છે.

એનહાન્સડ વર્ક એફીશીયન્સી

આજે, વધુ પ્રોફેશનલ્સ હરતા ફરતા કનેકટેડ રહેવા માંગે છે અને સારી વર્ક-લાઈફ બેલેન્સ રાખવા માંગે છે. એરટેલ 5જી પ્લસ તેમના માટે સફર દરમિયાન કામ કરવાનું અને નવા નોર્મલ હાઈબ્રિડ વર્કસ્પેસમાં તેમના બિઝનસ અને પ્રોફેશન સાથે કનેકટેડ રહેવાનું વધારે સરળ બનાવી રહ્યું છે. એરટેલ 5જી પ્લસ સફર દરમિયાન વાઈફાઈ જેવી સ્પીડ ઓફર કરે છે, જેથી પ્રોફેશનલ્સ વર્ચ્યુઅલ મીટિંગ્સમાં જોડાઈ શકે છે, કલીગ્સ સાથે રીઅલ-ટાઈમમાં કોલેબોરેટ કરી શકે છે અને તેમની વર્ક ફાઈલ્સ સરળતાથી ઍક્સેસ કરી શકે છે. સેલ્સ એક્ઝિક્યુટિવ હોય કે આંત્રપ્રિન્યોર હોય જો તેને મુસાફરી કરતી વખતે હેવી ફાઈલ્સને ઍક્સેસ કરવાની જરૂર હોય તો એરટેલ 5જી પ્લસ સ્પીડ અને અનલિમિટેડ ડેટા પ્રદાન કરે છે (પ્રારંભિક 5જી પ્લાન ઑફર સાથે) જે મુસાફરી વખતે સારી રીતે કામ કરવા માટે જરૂરી છે.

એરટેલ 5જી પ્લસ ખરેખર તેની વાઈફાઈ જેવી સ્પીડ અને રોબસ્ટ કનેક્ટિવિટી સાથે ગેમ-ચેન્જર છે. જો તમે એરટેલ કસ્ટમર છો તો તમારું સિમ પહેલેથી જ 5જી એનેબલ્ડ છે. ફક્ત તમારા સ્માર્ટફોન પર 5જી પર સ્વિચ કરો અને સમગ્ર ભારતમાં 500થી વધુ શહેરમાં લાઈટનીંગ-ફાસ્ટ 5જી સ્પીડનો એક્સપીરિયન્સ કરો. એરટેલ 5જી પ્લસ એ મુસાફરીમાં પ્રોડક્ટીવ અને હેસલ-ફ્રી લાઈફ જીવવા માટેની તમારી ચાવી છે.

શરતો અને નિયમો લાગુ- વધારે માહિતિ માટે લિંક પર ક્લિક કરો

 

 

Published On - 10:20 pm, Wed, 26 April 23

Next Article