AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે! કરો એક નજર આજના TOP GAINER STOCKS ઉપર

નિફ્ટીમાં JSW સ્ટીલ, HDFC, ICICI બેંકના શેરમાં ઘટાડો છે. સિપ્લા, સન ફાર્મા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી નેક્સ્ટ 50માં નજીવો ફાયદો થયો છે જ્યારે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી બેન્ક ડાઉન છે.

Stock Update : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે! કરો એક નજર આજના TOP GAINER STOCKS ઉપર
Dalal Street
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 10:22 AM
Share

ગઈકાલે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કર્યા બાદ આજે પણ શેરબજારની શરૂઆત નરમાશ સાથે થઇ હતી.સેન્સેક્સ 60,295.26 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,973.45 પર શરૂઆત કરી હતી જેમાં બાદમાં વધુ ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટીમાં ઘટાડો દેખાયો છે. બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે જ્યારે ઑટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે .

Company Name High Low Prev Close
UPL 
769.25 741.1 761.9 15.55
M&M 
919.95 895 905.3 13.15
Britannia 
3,668.85 3,600.00 3,664.35 42.75
Sun Pharma 
809.3 797 807.45 6.1
Eicher Motors 
2,765.55 2,710.00 2,743.00 18.75
Cipla 
922.5 910 920.3 6.15
ONGC 
157.95 156.45 157.65 1
BPCL 
434 430.15 432.95 2.45
Dr Reddys Labs 
4,827.00 4,774.00 4,817.30 24.95
IOC 
140.75 139.15 140.3 0.6

એક નજર સેગ્મેન્ટ અનુસાર શેર્સના પર્ફોમન્સ ઉપર કરો

લાર્જકેપ ઘટાડો : જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એચડીએફસી, પાવર ગ્રિડ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોલ ઈન્ડિયા અને એશિયન પેંટ્સ વધારો : એમએન્ડએમ, યુપીએલ, આઈશર મોટર્સ, સિપ્લા, સન ફાર્મા અને ટેક મહિન્દ્રા

મિડકેપ ઘટાડો : કંસાઈ નેરોલેક, યુનિયન બેન્ક, નિપ્પોન, અપોલો હોસ્પિટલ અને ઑબરૉય રિયલ્ટી વધારો : મેક્સ ફાઈનાન્શિયલ, અદાણી પાવર, ઈમામી, આઈજીએલ અને ક્રિસિલ

સ્મોલકેપ વધારો : ચમન લાલ સેટી, પ્રિન્સ પાઈપ્સ, નેટવર્ક 18, સીએસબી બેન્ક અને ટિટાગઢ વેગન્સ ઘટાડો : ઈઆઈડી પેરી, કેનામેટલ, ઓરિએન્ટ કાર્બન, એચઈજી અને ક્વિક હિલ ટેક

બેંકિંગ શેરો તૂટ્યા  નિફ્ટીમાં JSW સ્ટીલ, HDFC, ICICI બેંકના શેરમાં ઘટાડો છે. સિપ્લા, સન ફાર્મા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી નેક્સ્ટ 50માં નજીવો ફાયદો થયો છે જ્યારે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી બેન્ક ડાઉન છે. નિફ્ટી બેંક આજે 1% નીચે છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ પણ 1% નીચે છે. ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને 60,433 પર બંધ થયો જ્યારે નિફ્ટી 18.044 પર બંધ થયો. લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 267.55 લાખ કરોડ છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">