AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 05 માર્ચ: પતિ-પત્નીના સંબંધોમાં ગેરસમજણ ન આવવા દો, નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા જાળવો

Aaj nu Rashifal: કોઈપણ કામ કરતી વખતે બેદરકારી ન રાખો. કારણ કે ચોરી કે કોઈ પ્રકારનું નુકશાન થવાની સંભાવના છે. બીજાની વાતમાં ન આવીને તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 05 માર્ચ: પતિ-પત્નીના સંબંધોમાં ગેરસમજણ ન આવવા દો, નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા જાળવો
horoscope today scorpio
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 6:07 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક રાશિ

આજે કામનો બોજ ભારે રહેશે. તેથી, આરામ અને આનંદ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરો. ઘરના રિનોવેશન અને ડેકોરેશનને લઈને પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે અને પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

કોઈપણ કામ કરતી વખતે બેદરકારી ન રાખો. કારણ કે ચોરી કે કોઈ પ્રકારનું નુકશાન થવાની સંભાવના છે. બીજાની વાતમાં ન આવીને તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો. નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો.

કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે. કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ધ્યાન રાખો કે થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. નોકરિયાત લોકોને લક્ષ્ય પ્રાપ્ત થવાના કારણે માન-સન્માન અને પ્રમોશન મળવાની પણ સંભાવના છે.

લવ ફોકસઃ- પતિ-પત્નીના સંબંધોમાં ગેરસમજણ ન આવવા દો.

સાવચેતી- તણાવ તમારા પાચનતંત્રને પણ અસર કરશે. યોગની મદદ લો અને સ્વસ્થ આહાર રાખો.

શુભ રંગ- ગુલાબી લકી અક્ષર- એમ ફ્રેન્ડલી નંબર – 9

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">