AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 18 નવેમ્બર: વિવાહિત જીવનમાં સુમેળ રહેશે, નોકરિયાત વર્ગ માટે રાહતનો સમય

Aaj nu Rashifal: વધારે ખર્ચના કારણે મુશ્કેલી આવશે. મિત્રને પણ પૈસાની મદદ કરવી પડી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 18 નવેમ્બર: વિવાહિત જીવનમાં સુમેળ રહેશે, નોકરિયાત વર્ગ માટે રાહતનો સમય
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:30 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં.

મીન: આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે કંઈક સારું કરવાના પક્ષમાં છે. તેથી, આત્મવિશ્વાસ અને ઉર્જા જાળવી રાખો. મિત્રો સાથે મુસાફરી કરતાં મનોરંજન સંબંધિત કામમાં વધુ સમય પસાર થશે. ઘરમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના પણ બનશે.

વધારે ખર્ચના કારણે મુશ્કેલી આવશે. મિત્રને પણ પૈસાની મદદ કરવી પડી શકે છે. સંતાનની બાબતમાં ચિંતા રહેશે. તેમની સમસ્યાઓના ઉકેલ માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે.

વેપારમાં કામદારો પર તમે વર્ચસ્વ જાળવી રાખશો. અને તમારા બધા કામ સરળતાથી પરંતુ ધીમી ગતિએ થશે. નોકરીયાત લોકોના કામથી તેમના બોસ અને અધિકારીઓ પણ સંતુષ્ટ રહેશે. તમારા કામને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

લવ ફોકસ- વિવાહિત જીવનમાં સુમેળ રહેશે. પરંતુ બહારના લોકોની દખલગીરીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સાવચેતી- વધુ પડતા ગુસ્સો અને આવેશ ટાળો. જેના કારણે બ્લડપ્રેશર વગેરેની સમસ્યા થશે.

લકી કલર – કેસરી લકી અક્ષર-H ફ્રેંડલી નંબર – 1

Follow Us
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
g clip-path="url(#clip0_868_265)">