AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ મિથુન- 02 ઓગસ્ટ: ઘરના અપરિણીત સભ્યોને આવી શકે છે સબંધની વાત, નાની બિઝનેસ ટુરનાં યોગ

Aaj nu Rashifal: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પતિ -પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદોનો પણ અંત આવશે.

Horoscope Today: દૈનિક રાશિફળ મિથુન- 02 ઓગસ્ટ: ઘરના અપરિણીત સભ્યોને આવી શકે છે સબંધની વાત, નાની બિઝનેસ ટુરનાં યોગ
Horoscope Today Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:34 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન: પારિવારિક વાતાવરણ શિસ્તબદ્ધ અને સકારાત્મક રહેશે. ઘરના અપરિણીત સભ્યો માટે સારો સબંધ આવી શકે છે. કામ સંબંધિત ટૂંકી યાત્રા થઈ શકે, જે આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ લાભદાયક રહેશે.

નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શનને બિલકુલ અવગણશો નહીં. વિદ્યાર્થીઓ અને યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને તેમની કારકિર્દી સાથે જોખમ ન લેવું.

બિઝનેસ વધારવાની  યોજનાઓ પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. ઉત્પાદનની સાથે સાથે તેની ક્વોલિટી પર પણ ધ્યાન આપો. માર્કેટિંગ અને પબ્લિક રિલેશનનો અવકાશ વિસ્તૃત કરવાથી નફાકારક કોન્ટ્રાક્ટ મળશે.

લવ ફોકસ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પતિ -પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદોનો પણ અંત આવશે.

સાવચેતીઓ- મુસાફરી દરમિયાન તમારી દવાઓ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખો. ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ વધી શકે છે.

લકી રંગ – વાદળી

લકી અક્ષર – H

ફ્રેંડલી નંબર – 1

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">