શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

|

Jan 16, 2021 | 3:18 PM

2000 રુપિયાની નોટ ભારતનું સૌથી મોટું ચલણ છે. પહેલાં 1000ની નોટ હતી અને તેને નોટબંધીમાં બંધ કરવામાં આવી અને નવી ચલણી નોટ તરીકે 2 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી. આ નોટ બંધ થવાની સોશિયલ મીડિયામાં ભારે અફવાઓ ચાલી રહી છે. તો અમુક વખત લોકો કહે છે 2 હજારની નોટના બદલે 1 હજારની નોટ લાવવામાં આવી […]

શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

Follow us on

2000 રુપિયાની નોટ ભારતનું સૌથી મોટું ચલણ છે. પહેલાં 1000ની નોટ હતી અને તેને નોટબંધીમાં બંધ કરવામાં આવી અને નવી ચલણી નોટ તરીકે 2 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી. આ નોટ બંધ થવાની સોશિયલ મીડિયામાં ભારે અફવાઓ ચાલી રહી છે. તો અમુક વખત લોકો કહે છે 2 હજારની નોટના બદલે 1 હજારની નોટ લાવવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમિત શાહે NRC બિલ પર આપ્યો જવાબ, કોંગ્રેસ પાર્ટી પર ઉઠાવ્યા સવાલો

આ અફવાને લગતો એક પ્રશ્ન સંસદમાં પણ પૂછવામાં આવ્યો. સમાજવાદી પાર્ટીના સાંસદ વિશમ્મભર પ્રસાદે પૂછ્યું કે 2000ની નોટ લાવવાથી કાળાનાણામાં વધારો થયો છે? લોકોમાં એવી ધારણા છે કે 2000ની નોટને બદલવા માટે સરકાર ફરીથી 1000 રુપિયાની નોટ લાવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું આપ્યો સરકારે જવાબ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે આ બાબતે જવાબ આપતા કહ્યું કે આ એક અફવા છે અને 2 હજારની નોટ બંધ થવાની નથી. વિત્ત અને કોર્પોરેટ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રશ્નનો જવાબ સંસદમાં આપ્યો હતો. સરકારે તો જવાબ આપ્યો પણ આ પહેલાં આરબીઆઈએ પણ સર્કુલયર બહાર પાડીને જાણકારી આપી હતી કે 2 હજારની નોટ બંધ થવાની નથી. આમ કોઈ અફવાઓમાં આવવું નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:41 pm, Tue, 10 December 19

Next Video