મુંબઈમાં હાર્દિક પટેલ અભિનેત્રી તેમજ કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સાથે મહારેલી કરશે

|

Apr 05, 2019 | 8:39 AM

મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને  પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે જેમાં ઉર્મિલા સાથે હાર્દિક પટેલ જોડાશે. કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલ ચૂંટણી લડી નહીં શકે પણ તે કોંગ્રેસના નેતાઓને મદદ કરવા નીકળી પડ્યા છે.  કોંગ્રેસે ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી […]

મુંબઈમાં હાર્દિક પટેલ અભિનેત્રી તેમજ કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સાથે મહારેલી કરશે

Follow us on

મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને  પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે જેમાં ઉર્મિલા સાથે હાર્દિક પટેલ જોડાશે.

કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલ ચૂંટણી લડી નહીં શકે પણ તે કોંગ્રેસના નેતાઓને મદદ કરવા નીકળી પડ્યા છે.  કોંગ્રેસે ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ઉર્મિલા માતોંડકરને ઉમેદવારી આપી અને હવે તેમના પ્રચાર માટે હાર્દિક પટેલને મોકલવાની તૈયારી થઈ રહી છે. ઉર્મિલા માતોંડકર અને હાર્દિક પટેલ મુંબઈમાં એક મહારેલી કરશે. ખાસ કરીને આ રેલીમાં  તેમનો ટાર્ગેટ યુવા મતદારો રહેશે. આમ મહારેલીમાં ઉર્મિલા અને હાર્દિક મુંબઈમાં ભાજપ સરકારની નીતિઓ પર બોલશે.

 

TV9 Gujarati

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

હાર્દિક આ રેલીમાં જોડાઈને ભાજપ સરકારના ગુજરાત મોડેલ પર બોલશે તો ઉર્મિલા આ મહારેલીમાં ઉત્તર મુંબઈના લોકોની સમસ્યાઓને વાચા આપશે. આમ હાર્દિક હવે મુંબઈમાં ભાજપ સરકાર પર પ્રહારો કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article