
આ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કૉંગ્રેસ સમર્થક કારોબારી તહસીન પૂનાવાલાએ કહ્યું છે કે આ 10 ટકા સવર્ણ અનામત એ આપણા સંવિધાનના મુળ આધારની સાથે છેડછાડ છે. વધુમાં તેણે અરજીમાં જણાવ્યું છે કે અનામતથી મર્યાદા 50 ટકા છે અને તેનાથી વધારે અનામત આપી શકાય નહીં. જે નિયમનો આ મોદી સરકાર દ્વારા અપાયેલ આર્થિક અનામત ઉલ્લંઘન કરે છે.
અરજીકર્તા તહેસીન પૂનાવાલા
આર્થિક આધારે અનામત આપવામાં માટે સરકારે બંધારણમાં પણ બદલાવ કર્યો છે. બંધારણની અનુચ્છેદ-16એ સામાજિક પછાતપણાના આધારે અનામત આપવાની મંજુરી આપે છે. આમ આર્થિક આધારે અનામત એ 50 ટકા કરતાં વધારે અનામત ન આપી શકાય તે નિયમનું પણ ઉલ્લઘંન કરે છે.
[yop_poll id=749]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:04 pm, Tue, 22 January 19