Rajkot : જિલ્લા પંચાયતના 36 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નિલેશ વિરાણીને મળી ટિકિટ
Rajkot : જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી આવેલા નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે.
Rajkot : જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી આવેલા નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે. અહીં નોંધનીય છેકે નિલેશ વિરાણી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચુકયા છે.
Published on: Feb 11, 2021 12:46 PM
