રજનીકાંત પહોંચ્યા કમલ હસનના ઘરે તો બની ગઈ મોટી ખબર, સાઉથ ઇન્ડિયામાં ઘર ઘરમાં થવા લાગી બંને દિગ્ગ્જ્જોની મીટિંગની ચર્ચા

|

Feb 08, 2019 | 10:33 AM

દક્ષિણ ભારતના બે મોટા સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસનની મુલાકાતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીજ નહીં, ત્યાંના રાજકારણમાં પણ સનસની ફેલાઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર કમલ હસન અને થલાઈવા રજનીકાંતનું એક-બીજાને મળવું એ તેમના લાખો કરોડો ફેન્સ માટે પણ કુતૂહલનો વિષય છે. એક સમય હતો જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંત અને કમલ હસન એક-બીજાના દુશ્મન કહેવાતા પણ જ્યારથી કમલ હસને […]

રજનીકાંત પહોંચ્યા કમલ હસનના ઘરે તો બની ગઈ મોટી ખબર, સાઉથ ઇન્ડિયામાં ઘર ઘરમાં થવા લાગી બંને દિગ્ગ્જ્જોની મીટિંગની ચર્ચા
kamal Hasan meets Rajnikanth

Follow us on

દક્ષિણ ભારતના બે મોટા સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસનની મુલાકાતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીજ નહીં, ત્યાંના રાજકારણમાં પણ સનસની ફેલાઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર કમલ હસન અને થલાઈવા રજનીકાંતનું એક-બીજાને મળવું એ તેમના લાખો કરોડો ફેન્સ માટે પણ કુતૂહલનો વિષય છે.

Rajinikanth meets Kamal Haasan

એક સમય હતો જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંત અને કમલ હસન એક-બીજાના દુશ્મન કહેવાતા પણ જ્યારથી કમલ હસને મક્કલ નિધી મય્યમ નામની રાજકીય પાર્ટી બનાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી ચિત્ર બદલાઈ રહ્યું છે. અને તેમાં પણ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં બન્ને સુપરસ્ટાર્સનું મળવું આશ્ચર્ય પમાડે તેવું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Rajinikanth meets Kamal Haasan

કહેવાય છે કે રજનીકાંત પોતાની દિકરી સૌંદર્યાના લગ્નની કંકોત્રી આપવા કમલ હસનને મળ્યા. ફિલ્મમેકર સૌંદર્યા બિઝનેસમેન કમ એક્ટર વિશાગન વનનગમુદી સાથે 11 ફેબ્રુઆરીએ લગ્ન કરી રહી છે તેથી રજનીકાંત પોતાના ખૂબજ ખાસ મિત્રોને જાતે જઈને કંકોત્રી આપી રહ્યા છે.

TV9 Gujarati

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:28 am, Fri, 8 February 19

Next Article