ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?

|

Feb 06, 2019 | 3:54 PM

ગઈકાલે ઉદ્ધવ ઠાકરે સાથે પ્રશાંત કિશોરની મુલાકાત બાદ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે શું અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોર ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા કે કેમ તેને લઈને સવાલ ઉભો થયો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સંબંધો વકરેલા છે. આગામી લોકસભામાં આ બંને પક્ષ સાથે ચૂંટણી લડશે કે નહીં તે એક પ્રશ્ન છે. મહત્વનું છે કે, થોડા સમય […]

ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?
Prashant kishor met udhdhav thackeray

Follow us on

ગઈકાલે ઉદ્ધવ ઠાકરે સાથે પ્રશાંત કિશોરની મુલાકાત બાદ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે શું અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોર ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા કે કેમ તેને લઈને સવાલ ઉભો થયો છેમહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સંબંધો વકરેલા છેઆગામી લોકસભામાં આ બંને પક્ષ સાથે ચૂંટણી લડશે કે નહીં તે એક પ્રશ્ન છેમહત્વનું છે કે, થોડા સમય અગાઉ અમિત શાહના કહેવા પર જ જેડીયુના નેતા નિતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયુમાં જોડ્યા હતા.

જુઓ VIDEO : 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૂત્રોના કહેવા મુજબ અમિત શાહ માને છે કે, પ્રશાંત કિશોર ખૂબ જ હોશિયાર અને સોદાબાજીની કળા ધરાવે છે અને અમિત શાહ ઈચ્છે છે કે, ભાજપ અને શિવસેનાના સંબંધો સુધરેનોંધનીય છે કે, ગઈકાલે પ્રશાંત કિશોર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતાઆ બંનેની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છેમાનવામાં આવી રહ્યું છે કે, આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોર શિવસેના માટે કેમ્પેઈન પ્લાન કરી શકે છે.

TV9 Gujarati

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article