યુવકે ફેસબુક પર સુરતના કોર્પોરેટર વિરુધ્ધ પોસ્ટ કરી અને પછી કોર્પોરેટરે યુવકની સાથે જે કર્યું તેના લીધે નોંધાઈ ગઈ પોલીસ ફરિયાદ

|

Feb 21, 2019 | 2:09 PM

સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. TV9 Gujarati કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ વિવાદમાં આવી જતા હોય છે તેવામાં સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી વિવાદમાં […]

યુવકે ફેસબુક પર સુરતના કોર્પોરેટર વિરુધ્ધ પોસ્ટ કરી અને પછી કોર્પોરેટરે યુવકની સાથે જે કર્યું તેના લીધે નોંધાઈ ગઈ પોલીસ ફરિયાદ

Follow us on

સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

TV9 Gujarati

કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ વિવાદમાં આવી જતા હોય છે તેવામાં સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી વિવાદમાં આવી ગયા અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હકીકત જોવા જઈએ તો  એવી વાત છે કે થોડા દિવસ પહેલા અંકિત નામના યુવકે ફેસબુક પર એક પોસ્ટ મૂકી કતી કે કે “ધરના બાઇરાઓ નથી સાંભળી શકતો તો વિધાનસભા શું સાંભળવાના ” આ પોસ્ટ કુંભાણીને ટાર્ગેટ કરીને લખતા આખો મામલો બહાર આવ્યો ત્યારે કુંભાણીના મિત્રોએ અંકિતનમાં યુવકને ફોન કરી બોલાવી કોર્પોરેટર નિલેશ કુંભાણીના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બાદમાં તેને કોર્પોરેટર સહિત 5 મિત્રો મળી અંકિતને માર માર્યો હતો અને કોના કહેવાથી આ પોસ્ટ મૂકી હોવાની વાત કરી હતી પણ અંકિતે પોતે જ આ પોસ્ટ કરી હોવાથી તેને માર માર્યો હતો.  બાદમાં અંકિત દ્વારા સુરત કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત 5 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ  રહ્યું કે પોલીસે કોર્પોરેટરની ક્યારે ધરપકડ કરે છે.

[yop_poll id=1670]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article