સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો

|

Jan 16, 2021 | 3:17 PM

સુરતમાં ભાજપનું વોટ્સઅપ ગ્રુપ ફરી વિવાદમાં આવ્યું. વોર્ડ નંબર 18ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો તેમજ બિભસ્ત ફોટા ફરી શેર કરાયા છે. વોર્ડ નંબર-18ના મહામંત્રી કેતન માટલીવાલાએ આ વીડિયો અને ફોટા શેર કરતા વિવાદ ઉભો થયો છે. આ ગ્રુપમાં સાંસદ, ઘારાસભ્ય સહિત અનેક કાર્યકરતાઓ પણ છે. આ પહેલા ગત 9 ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર 24 ના ગ્રુપમાં […]

સુરતમાં ભાજપનું વોટ્સઅપ ગ્રુપ ફરી વિવાદમાં આવ્યું. વોર્ડ નંબર 18ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો તેમજ બિભસ્ત ફોટા ફરી શેર કરાયા છે. વોર્ડ નંબર-18ના મહામંત્રી કેતન માટલીવાલાએ આ વીડિયો અને ફોટા શેર કરતા વિવાદ ઉભો થયો છે. આ ગ્રુપમાં સાંસદ, ઘારાસભ્ય સહિત અનેક કાર્યકરતાઓ પણ છે. આ પહેલા ગત 9 ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર 24 ના ગ્રુપમાં પણ વીડિયો અને ફોટા શેર કરાયા હતા. પાર્ટી હવે આ દિશામાં એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

Published On - 8:57 am, Mon, 2 March 20

Next Video