વડાપ્રધાન મોદી પર બની રહેલી BIOPIC ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરુ, જાણો કોણ બનશે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી

|

Jan 28, 2019 | 1:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આવનારી ફિલ્મ આજ કાલ ચર્ચામાં છે. જાણીતા અભિનેતા વિવકે ઓબરૉય આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે. વિવિધ ફિલ્મોના જાણીતા ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે પોતાના ટવીટર એકઉન્ટ પર એક પોસ્ટ મુકીને લોકોને જણાવી દીધું કે નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મનું શૂટિંગની અમદાવાદમાં શરુ થઈ ગયું છે. અમદાવાદ સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં […]

વડાપ્રધાન મોદી પર બની રહેલી BIOPIC ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરુ, જાણો કોણ બનશે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આવનારી ફિલ્મ આજ કાલ ચર્ચામાં છે. જાણીતા અભિનેતા વિવકે ઓબરૉય આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે.

વિવિધ ફિલ્મોના જાણીતા ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે પોતાના ટવીટર એકઉન્ટ પર એક પોસ્ટ મુકીને લોકોને જણાવી દીધું કે નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મનું શૂટિંગની અમદાવાદમાં શરુ થઈ ગયું છે. અમદાવાદ સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ ફિલ્મ માટે શૂટિંગ કરાશે તેવું પણ તેને પોતાના ટિવટરના માધ્યમથી જણાવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તરણ આદર્શ દ્વારા કરાયેલી પોસ્ટના ફોટોમાં જાણીતા અભિનેતા વિવેક ઓબરોય અને ઓમંગ કુમાર ફિલ્મની શૂટિંગ કરતા જણાય આવે છે. આ ફિલ્મ 2018ના વર્ષથી ચર્ચામાં છે. પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી બાયોપીકની શૂટિંગની શરુઆત અમદાવાદમાં થઈ ગઈ છે. અમદાવાદ સિવાય આ ફિલ્મને ગુજરાતના અન્ય સ્થળે પણ શૂટિંગ કરાશે. ફિલ્મમાં વિવેક ઓબરોય, બોમન ઈરાની અને દર્શન કુમાર પણ ભુમિકા ભજવશે. ફિલ્મનું નિર્માણ સુરેશ ઓબરોય અને સંદિપ એસ સિંહ સાથે મળીને કરી રહ્યા છે.

ફિલ્મની તૈયારી 2 વર્ષથી ચાલી રહી છે અને ફિલ્મમાં મોદીના પાત્રનો અભિનય પરેશ રાવલ કરશે તેવી ખબર ચાલી હતી પણ છેલ્લે વિવેક ઓબરોયને ફાઈનલ કરવામાં આવ્યા હતા. આ બાયોપિક આધારિત ફિલ્મ લોકસભાની ચુંટણીના દિવસો પહેલાં પડદા પર રિલીઝ થઈ શકે તેવી શક્યતા છે.

[yop_poll id=867]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:08 pm, Mon, 28 January 19

Next Article