લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની 26 સીટો પર ભાજપનો ઐતિહાસિક વિજય

|

May 24, 2019 | 8:44 AM

લોક્સભા ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ગુજરાતની 26 સીટો પર ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે ફરીવાર ગુજરતમાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને ગુજરાતની તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે જેમાં ગાંધીનગર સીટ પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા અડણીનો રેકોર્ડ તોડવામાં અમિત શાહ […]

લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની 26 સીટો પર ભાજપનો ઐતિહાસિક વિજય

Follow us on

લોક્સભા ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ગુજરાતની 26 સીટો પર ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે ફરીવાર ગુજરતમાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને ગુજરાતની તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે જેમાં ગાંધીનગર સીટ પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા અડણીનો રેકોર્ડ તોડવામાં અમિત શાહ સફળ રહ્યાં છે.

 

TV9 Gujarati

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

લોકસભા સીટ ભાજપના ઉમેદવાર (જીત) કોંગ્રેસના ઉમેદવાર (હાર)
અમદાવાદ પૂર્વ હસમુખ એસ. પટેલ ગીતાબહેન પટેલ
અમદાવાદ પશ્વિમ ડૉ. કિરીટભાઈ સોલંકી રાજુ પરમાર
અમરેલી નારણભાઈ કાછડિયા પરેશ ધાનાણી
આણંદ મિતેશ પટેલ ભરતસિંહ સોલંકી
બનાસકાંઠા પરબત પટેલ પરથીભાઈ ભટોળ
બારડોલી પરભુભાઈ વસાવા ડૉ. તુષાર ચૌધરી
ભરૂચ મનસુખ વસાવા શેરખાન અબ્દુલ પઠાણ
ભાવનગર ડૉ. ભારતીબહેન શિયાળ મનહર પટેલ
છોટા ઉદેપુર ગીતાબહેન રાઠવા રણજીત રાઠવા
દાહોદ જશવંતસિંહ ભાભોર બાબુભાઈ કટારા
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી. જે. ચાવડા
જામનગર પૂનમબહેન માડમ મૂળુભાઈ કંડોરિયા
જુનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ
કચ્છ વિનોદભાઈ ચાવડા નરેશ મહેશ્વરી
ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ
મહેસાણા શારદાબહેન પટેલ એ. જે. પટેલ
નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
પોરબંદર રમેશભાઈ ધડુક લલિત વસોયા
રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
સુરત દર્શનાબહેન જરદોશ અશોક અધેવાડા
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા સોમાભાઈ પટેલ
વડોદરા રંજનબહેન ભટ્ટ પ્રશાંત પટેલ
વલસાડ ડૉ. કે. સી. પટેલ જીતુ ચૌધરી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો સતત બીજી વખત ભાજપને મળી છે. 2014ની લોકસભામાં પણ આવું જ બન્યું હતુ અને 26 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પરેશ ધાનાણીને પણ અમરેલી લોકસભા સીટ પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો તો આણંદ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

Published On - 5:19 am, Thu, 23 May 19

Next Article