ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

|

May 19, 2019 | 10:46 AM

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ વિરોધી ગઠબંધનને એક મંચ પર લાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેમણે રવિવારે સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ પણ વાંચો: ‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા […]

ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ વિરોધી ગઠબંધનને એક મંચ પર લાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેમણે રવિવારે સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: ‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 નાયડૂએ શનિવારે રાહુલ ગાંધી અને શરદ પવારની સાથે અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી. તેઓએ સાંજે લખનઉ પહોંચીને માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી જે સકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

TV9 Gujarati

 

ચંદ્રબાબુ નાયડૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે વિપક્ષી દળોને એક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડૂ થોડા સમય પહેલાં સુધી NDAમાં જ હતા. પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના કારણે તેમણે નારાજ થઈને NDAથી અલગ થઇ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article