Local Body Poll 2021: ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા BTPમાં પડ્યું ગાબડું, BTPના પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા

|

Feb 23, 2021 | 12:08 AM

Local Body Poll Dang 2021: પંચાયત અને નગરપાલિકા ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા BTPમાં મોટું ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લાના BTPના પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા.

Local Body Poll Dang 2021: પંચાયત અને નગરપાલિકા ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા BTPમાં મોટું ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લાના BTPના પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા. ડાંગ જિલ્લામાં આદિવાસીના હક્કો માટે લડનારા BTP નેતા રાકેશ પવારે પરેશ ધાનાણીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં ભાજપનું કદ વધતા કોંગ્રેસ અને BTPનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે આ BTPને આ ક્ષતિ ચૂંટણીમાં અસર પહોંચાડી શકે છે.

 

 

આ પણ વાંચો: સર્વે: જનતાનો મિજાજ, તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે!

Next Video