લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ […]
Ad
Follow us on
લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ મોદી સરકારની પણ આકરા શબ્દોમાં નિંદા કરી. તેમણે કહ્યું કે મોદી સરકાર પાંચ વર્ષોથી દેશને ગેરમાર્ગે દોરી રહી છે. એટલું જ નહીં, તેમના અનશન પર પણ હાલ રાજકારણ રમાઈ રહ્યું છે.
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?
તો બીજી તરફ અણ્ણા હઝારેને તેમના ગામ રાલેગણસિદ્ધિ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પહોંચ્યા હતાં. તેમણે પણ પીએમ મોદી અને સીએમ ફડણવીસની ટીકા કરતા કહ્યું કે જુઠ્ઠા લોકો માટે અણ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં.