ચૂંટણીમાં જામીન જપ્ત થવાનો અર્થ શું છે? જો જામીન જપ્ત થાય તો શું ઉમેદવારો ફરીથી ચૂંટણી લડી શકે છે?

|

Jan 16, 2021 | 3:36 PM

ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા દરમિયાન સૌથી મહત્વની બાબત એ જામીનની રકમ છે. ઘણીવાર સાંભળવામાં આવે છે કે ઉમેદવારની જામીનની રકમ જપ્ત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે જામીનની રકમ કેટલી હોય છે અને ક્યારે તે જપ્ત કરવામાં આવે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો  Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા દરમિયાન સૌથી મહત્વની બાબત એ જામીનની રકમ છે. ઘણીવાર સાંભળવામાં આવે છે કે ઉમેદવારની જામીનની રકમ જપ્ત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે જામીનની રકમ કેટલી હોય છે અને ક્યારે તે જપ્ત કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

Published On - 1:32 pm, Wed, 12 February 20

Next Video