કરજણ વિધાનસભા ક્ષેત્રના વિવાદીત વીડિયો મામલે પુષ્ટિ, વીડિયો ઉતારનાર અને રૂપિયા લેનાર વ્યક્તિઓની થઇ ઓળખ

|

Jan 16, 2021 | 3:13 PM

કરજણના વિવાદીત વાયરલ વિડીયો મામલે એક પુષ્ટિ કરવામાં આવી છે. ઇટોલાના સિકોતર ગામનો આ વીડિયો હોવાનું ખુલ્યું છે. જયારે વીડિયો ઉતારનાર વ્યક્તિ યુવરાજસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જયારે રીક્ષામાં બેસીને 100 રૂપિયા લેતા વ્યક્તિ બુધાભાઇ રાવળ હોવાનું ખુલ્યું છે. આ વિવાદીત વીડિયો મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ બાદ પોલીસે તપાસ આરંભી હતી. જેમાં આ વીડિયોને લઇને […]

કરજણના વિવાદીત વાયરલ વિડીયો મામલે એક પુષ્ટિ કરવામાં આવી છે. ઇટોલાના સિકોતર ગામનો આ વીડિયો હોવાનું ખુલ્યું છે. જયારે વીડિયો ઉતારનાર વ્યક્તિ યુવરાજસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જયારે રીક્ષામાં બેસીને 100 રૂપિયા લેતા વ્યક્તિ બુધાભાઇ રાવળ હોવાનું ખુલ્યું છે. આ વિવાદીત વીડિયો મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ બાદ પોલીસે તપાસ આરંભી હતી. જેમાં આ વીડિયોને લઇને અનેક ખુલાસા થયા છે. હાલ તો આ મામલે પોલીસે કડક કાર્યવાહી આરંભી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:49 pm, Tue, 3 November 20

Next Video