કંગના રનૌતની ચેતવણી: હું મરાઠા છું, મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી, તમારાથી જે થાય તે કરો

|

Sep 19, 2020 | 1:32 PM

‘મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી. મહારાષ્ટ્ર તે લોકોનું છે જેમણે મરાઠાનો મહિમા વધાર્યો છે. હું મરાઠા છું અને આ વાત હું ગર્વથી કહું છું. તમે જે કરવા માંગો છો તે કરો’ અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટર પર આ ચેતવણી આપી છે. અભિનેત્રી કંગના રનૌતની મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરવા માટે તમામ સ્તરે ટીકા થઈ રહી […]

કંગના રનૌતની ચેતવણી: હું મરાઠા છું, મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી, તમારાથી જે થાય તે કરો

Follow us on

‘મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી. મહારાષ્ટ્ર તે લોકોનું છે જેમણે મરાઠાનો મહિમા વધાર્યો છે. હું મરાઠા છું અને આ વાત હું ગર્વથી કહું છું. તમે જે કરવા માંગો છો તે કરો’ અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટર પર આ ચેતવણી આપી છે. અભિનેત્રી કંગના રનૌતની મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરવા માટે તમામ સ્તરે ટીકા થઈ રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને મનસે પક્ષોએ કંગનાને આડેધડ જવાબ આપ્યો છે. શિવસેનાના મહિલા મોરચાએ કંગનાના ફોટાવાળા પોસ્ટર પર જોડો મારો આંદોલન કર્યું હતું. તે પછી, કંગનાએ તેના નામનો ઉલ્લેખ કર્યા વિના ટ્વીટરના માધ્યમે શિવસેના પર નિશાન સાધ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

છેલ્લા 100 વર્ષોમાં મરાઠાઓના ઈતિહાસ વિશે કોઈ ફિલ્મ બની નથી. મેં મારું જીવન અને કારકીર્દ ઈસ્લામ આધિપત્ય ઉદ્યોગમાં વિતાવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ પર એક ફિલ્મ બનાવી. આજે મહારાષ્ટ્રના ઠેકેદારોને પૂછો કે તેઓએ મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? કંગનાએ આ સવાલ ઉઠાવ્યો છે. કંગનાએ કહ્યું કે, “હું હિન્દી સિનેમામાં છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈ પર ફિલ્મ બનાવનાર પ્રથમ વ્યક્તિ છુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે લોકો મહારાષ્ટ્રને ખુશ કરે છે અને પ્રેમ કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે હું ફિલ્મ બનાવતી હતી. ત્યારે પણ આ લોકોએ મારો વિરોધ કર્યો હતો. કંગના ત્યાં રોકાઈ નહીં. તેણે ટ્વીટ કરવાનું ચાલુ રાખ્યું. ‘એક મહાન પિતાનો પુત્ર બનવું એ એક માત્ર સિદ્ધિ હોઈ શકે નહીં. તમે મને મહારાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ કે નફરતનું પ્રમાણપત્ર આપવા માટે કોણ છો? તમે મારાથી વધુ મહારાષ્ટ્રને પ્રેમ કરો છો તે તમે કેવી રીતે નક્કી કર્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મને હવે મહારાષ્ટ્રમાં આવવાનો અધિકાર પણ નથી? કંગનાએ પૂછ્યું. “હું જોઉં છું કે ઘણા લોકો મને મુંબઈ પાછા ન આવવાની ધમકી આપી રહ્યા છે, તેથી હવે મેં હવે 9 સપ્ટેમ્બરના રોજ આવતા અઠવાડિયે મુંબઈ મુસાફરી કરવાનું નક્કી કર્યું છે, જ્યારે હું મુંબઈ એરપોર્ટ પર ઉતરું છું, ત્યારે હું પોસ્ટ કરીશ. કોઈના બાપમાં તાકાત હોય તો રોકે મને”

Published On - 5:02 pm, Fri, 4 September 20

Next Article