જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલ પરથી ‘ભાજપ’ હટાવ્યું ! અટકળો બની તીવ્ર

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ‘ભાજપ’ હટાવ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર ભજપના બદલે, તેમણે જાહેર સેવક અને ક્રિકેટ પ્રેમી લખી દિધું છે અને ત્યારબાદ અનેક અટકળો શરુ થઈ હતી. કેટલાક લોકો કહે છે કે સિંધિયાએ ભાજપને તેમની પ્રોફાઇલમાં ઉમેર્યા જ નહોતો. જો કે […]

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલ પરથી ભાજપ હટાવ્યું ! અટકળો બની તીવ્ર
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:22 PM

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ‘ભાજપ’ હટાવ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર ભજપના બદલે, તેમણે જાહેર સેવક અને ક્રિકેટ પ્રેમી લખી દિધું છે અને ત્યારબાદ અનેક અટકળો શરુ થઈ હતી. કેટલાક લોકો કહે છે કે સિંધિયાએ ભાજપને તેમની પ્રોફાઇલમાં ઉમેર્યા જ નહોતો. જો કે આ અંગે હજુ ભાજપ કે સિંધિયા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:44 am, Sat, 6 June 20