એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો

અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજના કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની હાજરી બાબતે હોલની પરવાનગી ન આપતા કોલેજના આચાર્ય હેંમતભાઈ શાહે રાજીનામું ધરી દીધું હતું. આ બાબતને લઈને જીજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. TV9 Gujarati   અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં જીજ્ઞેશ મેવાણીની હાજરીવાળુ ફંકશન જ કેન્સલ કરી દેવાયાનો વિવાદ વકર્યો છે. ત્યારે જીજ્ઞેશ મેવાણીએ ટીવી9 સાથે ખાસ વાતચીત […]

એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Feb 11, 2019 | 5:06 PM

અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજના કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની હાજરી બાબતે હોલની પરવાનગી ન આપતા કોલેજના આચાર્ય હેંમતભાઈ શાહે રાજીનામું ધરી દીધું હતું. આ બાબતને લઈને જીજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

TV9 Gujarati

 

અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં જીજ્ઞેશ મેવાણીની હાજરીવાળુ ફંકશન જ કેન્સલ કરી દેવાયાનો વિવાદ વકર્યો છે. ત્યારે જીજ્ઞેશ મેવાણીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી. જીજ્ઞેશે કહ્યું હતું કે હેમંત શાહે રાજીનામુ આપીને ખૂબ જ સારૂ કામ કર્યુ છે.  છતાં કુમારપાળ દેસાઈ, બીવી દોશી જેવા લોકો ટ્રસ્ટીમાં હોય તેમણે ભાજપની ગુંડાગર્દીથી ડરવું પડે તે દુખદ બાબત છે. વધુમાં  પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીને પણ મેવાણીએ બિરદાવી હતી.

[yop_poll id=1334]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]