Gujarat Municipal Election 2021 Result: Rajkot વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેનનો 11 મતે વિજય

|

Feb 23, 2021 | 3:12 PM

રાજકોટ વોર્ડ નં.16માં ભાજપના રૂચિતા બેન માત્ર 11 મતે વિજેતા થયા છે. કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8,589 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8,600 મત મળ્યા હતા.

રાજકોટ વોર્ડ નં.16માં ભાજપના રૂચિતા બેન માત્ર 11 મતે વિજેતા થયા છે. કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8,589 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8,600 મત મળ્યા હતા. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના રસીલાબેન ગેરીયા અને ભાજપના રૂચિતાબેન જોશી વચ્ચે સારી એવી રસાકસી જામી હતી. કોંગ્રેસના રસીલાબેને ભાજપના રૂચિતાબેનને સારી એવી ટક્કર આપી છે. છેલ્લે પરીણામ આવ્યા ત્યારે તેમાં રૂચિતાબેન જોશીને માત્ર 11 મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 6માંથી 4 મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળી

Next Video