Vadodaraના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો બફાટ, આચારસંહિતાને નહીં માનતો હોવાનો દેખાડ્યો દમ

|

Feb 26, 2021 | 8:20 PM

ચૂંટણી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક વખત જીભ લપસી છે. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી બફટા કર્યો છે

ચૂંટણી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક વખત જીભ લપસી છે. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી બફટા કર્યો છે, સતારપુરા ગામને સંબોધતા મધુ શ્રીવાસ્તવ દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતું. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે અને હજુ કાલનો દિવસ પણ છે અને કાલે પણ અમે ફરવાના છીએ અને તેઓ આચારસંહિતા-બાચારસંહિતાને પૂછતો નથી હોવાનો દમ દેખાડયો હતો.

 

 

આ પણ વાંચો: Gujarat Local Body Polls 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે પ્રચાર પડધમ શાંત

Next Video