જાણો ટેકનોલોજીમાં નિષ્ણાંત કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે જોડાયેલી 9 ખાસ વાતો

|

Aug 02, 2021 | 5:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈના રોજ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. આ કેબિનેટ વિસ્તરણમાં અશ્વિની વૈષ્ણવને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. વૈષ્ણવ પાસે રેલવે અને આઈટી મંત્રાલય છે.

1 / 9
વૈષ્ણવ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના છે. તેમનો જન્મ જોધપુરમાં થયો હતો. પરંતુ તે સાંસદ ઓડિશાના છે. ઉલ્લેખનીય છે કે,વર્ષ 1999 માં તેઓ ઓડિશા કેડરમાં IAS અધિકારી બન્યા.

2 / 9
વૈષ્ણવે IIT માંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગમાં ઉચ્ચ સ્થાન સાથે સ્નાતક થયા.

3 / 9
50 વર્ષીય અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજીમાં નિષ્ણાત માનવામાં આવે છે.

4 / 9
વૈષ્ણવ બાલાસોર અને કટક જેવા જિલ્લાઓના ક્લેકટર રહ્યા છે. 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં તેમને નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે શરૂ થયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તેમને આજ સુધી શ્રેય આપવામાં આવે છે.

5 / 9

6 / 9
વૈષ્ણવે MBA કરવા માટે વોર્ટન સ્કૂલ પાસેથી એજ્યુકેશન લોન લીધી હતી.આથી વર્ષ 2010 માં, તેમણે સિવિલ સર્વિસ છોડી દીધી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયા.

7 / 9
વોર્ટનમાંથી એમબીએ પૂર્ણ કર્યા પછી, વૈષ્ણવ ભારત આવ્યા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીઇ ટ્રાન્સપોર્ટેશનમાં જોડાયા. આ પછી તેઓ સિમેન્સમાં પ્રમુખ તરીકે જોડાયા.

8 / 9
અમલદારથી રાજકારણી બનેલા વૈષ્ણવ વર્ષ 2019 માં રાજ્યસભા પહોંચ્યા હતા.

9 / 9
એવું કહેવાય છે કે, ઓક્ટોબર 1999 માં જ્યારે ઓડિશામાં મોટું તોફાન આવ્યું ત્યારે વૈષ્ણવે યુએસ નેવીની આગાહીઓના આધારે રાજ્ય સરકારને ઘણી મહત્વની માહિતી આપી હતી. આને કારણે, બાલાસોરમાં 10,000 પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં મદદ મળી. વૈષ્ણવ તકનીકી જાણકાર હોવાનો ફાયદો એ હતો કે જીવન અને સંપત્તિનું મોટું નુકસાન ટાળી શકાયુ હતું.

Published On - 5:35 pm, Mon, 2 August 21

Next Photo Gallery