VIDEO: ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક

|

Jul 20, 2019 | 5:16 PM

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે. રામ નાયકના સ્થાને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશમાં પણ રાજ્યપાલનો ચાર્જ સંભાળનારા આનંદીબેન પટેલ હવે નવી જવાબદારી સંભાળશે. આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં […]

VIDEO: ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક

Follow us on

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે. રામ નાયકના સ્થાને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશમાં પણ રાજ્યપાલનો ચાર્જ સંભાળનારા આનંદીબેન પટેલ હવે નવી જવાબદારી સંભાળશે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

PM મોદીના બીજા કાર્યકાળમાં રાજ્યપાલોને નવા રાજ્ય સોંપવામાં આવી રહ્યા છે. તો જે રાજ્યમાં રાજ્યપાલનો કાર્યકાલ પુરો થઈ રહ્યો છે ત્યાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી રહી છે. જેને લઈને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશનો ચાર્જ લેવા જઈ રહ્યા છે. તો પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકર અને ત્રીપુરામાં રમેશ બાઈસની રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આર એન રવિને નાગાલેન્ડના રાજ્યપાલનો કારભાર સોંપવામાં આવ્યો છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. ફાગૂ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રમેશ બેસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 7:59 am, Sat, 20 July 19

Next Article