Gujarat Municipal Election 2021 Result: Ahmedabad Bapunagar માં ભાજપની પેનલ જીતી, ગત ટર્મમાં ત્રણ બેઠક કોંગ્રેસે જીતી હતી
Ahmedabad

Gujarat Municipal Election 2021 Result: Ahmedabad Bapunagar માં ભાજપની પેનલ જીતી, ગત ટર્મમાં ત્રણ બેઠક કોંગ્રેસે જીતી હતી

| Edited By: | Updated on: Feb 23, 2021 | 4:52 PM

વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં Bapunagar વોર્ડમાં ત્રણ બેઠક CONGRESSને મળી હતી અને માત્ર એક બેઠક BJPને મળી હતી,

Gujarat Municipal Election 2021 Result: Ahmedabad મહાનગરપાલિકાની ચૂંટણીમાં Bapunagar વોર્ડમાં BJPની પેનલની જીત થઇ છે. વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં બાપુનગર વોર્ડમાં ત્રણ બેઠક CONGRESSને મળી હતી અને માત્ર એક બેઠક BJPને મળી હતી, પણ આ વખતે ભાઈપુરા વોર્ડમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

બાપુનગર વોર્ડમાં ભાજપ ઉમેદવારો સરોજબેન એસ. સોલંકી, જયશ્રીબેન ડી. દાસરી,અશ્વિનભાઈ બી. પેથાણી અને પ્રકાશ ગુર્જરની જીત થઇ છે. જયારે કોંગ્રેસ ઉમેદવારો હેતલ દીપકકુમાર પંચાલ, જશુમતીબેન વિનુભાઈ પરમાર, જયંતીભાઈ દેવશીભાઈ પટેલ અને સુરેશભાઇ રામવીરસિંહ તોમરની હાર થઇ છે.