Gandhinagar : યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યપ્રધાન વિજય રુપાણીની મુલાકાત લીધી

|

Jul 06, 2021 | 1:17 PM

Gandhinagar : મુખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani) સાથે યુગાન્ડા (Uganda)ના ભારત સ્થિત હાઈ કમિશ્નર Ms.Grace Akelloએ મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)એ યુગાન્ડા (Uganda)આફ્રિકા ભારતના પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.

Gandhinagar : યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યપ્રધાન વિજય રુપાણીની મુલાકાત લીધી
Gandhinagar: Uganda High Commissioner meets Chief Minister Vijay Rupani,

Follow us on

Gandhinagar : મુખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani) સાથે યુગાન્ડા (Uganda)ના ભારત સ્થિત હાઈ કમિશ્નર Ms.Grace Akelloએ મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાને યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્ર (Industrial sector)દેશમાં મેન્યુફેક્ચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ ઈ સેક્ટર (E sector)માં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા.  મુખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)સાથેની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના એમ.એસ.એમ ઈ-સેક્ટર (E sector)ની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ ઈ સેક્ટરમાં રહેલી તકો વિશે ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાને યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને યુગાન્ડાના કમિશ્નર (Uganda Commission)ની ટીમને ગુજરાતના એમ.એસ.એમ ઈ કમિશનરેટની મુલાકાત કરાવી હતી. આ સમગ્ર ઈકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખાસ કરીને ગુજરાતમાં એમ.એસ.એમ ઈ માટે પ્રથમ પ્રોડક્શન બાદ પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે. તેના વિશે તેમજ એમ.એસ.એમ ઈ સેક્ટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશેષ ભુમિકા  મુખ્યપ્રધાને બેઠક દરમિયાન કરી હતી.

મુખ્ય પ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)એ યુગાન્ડા (Uganda)આફ્રિકા ભારતના પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી. ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા, એમ.એસ.એમ ઈ કમિશ્નર રંજીથ કુમાર અને ઈન્ડેક્ષ બીના એમ.ડી નિલમ રાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 1:16 pm, Tue, 6 July 21

Next Article