દિલ્હીમાં ફરીથી અફવાના લીધે વિવિધ વિસ્તારોમાં તણાવ, પોલીસે કરી આ સ્પષ્ટતા

|

Oct 19, 2020 | 10:31 AM

દિલ્હીમાં હિંસાનો માહોલ પુરો થઈ ગયો તો રાજનીતિક ગરમાગરમી શરૂ થઈ ગયી છે. એકબીજા પર નિવેદન આપવામાં આવી રહ્યાં છે અને જવાબદારી પણ ઢોળવામાં આવી રહી છે. જો કે આ બધાની વચ્ચે દિલ્હીમાં અમુક અફવા ફેલાઈ અને તેના લીધે મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા. જો કે અફવા હોવાની પુષ્ટિ દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કરી […]

દિલ્હીમાં ફરીથી અફવાના લીધે વિવિધ વિસ્તારોમાં તણાવ, પોલીસે કરી આ સ્પષ્ટતા

Follow us on

દિલ્હીમાં હિંસાનો માહોલ પુરો થઈ ગયો તો રાજનીતિક ગરમાગરમી શરૂ થઈ ગયી છે. એકબીજા પર નિવેદન આપવામાં આવી રહ્યાં છે અને જવાબદારી પણ ઢોળવામાં આવી રહી છે. જો કે આ બધાની વચ્ચે દિલ્હીમાં અમુક અફવા ફેલાઈ અને તેના લીધે મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા. જો કે અફવા હોવાની પુષ્ટિ દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કરી બાદમાં આ મેટ્રો સ્ટેશનને ખોલવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ઈવાંકાએ પોતાની પર બનેલાં મીમ્સને લઈને આપ્યો કંઈક આવો જવાબ, જાણો શું લખ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીમાં હિંસાને લઈને અફવા અંગે 6 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી કે આ અફવા જ છે. અમને અમુક વિસ્તારમાંથી ભયજનક ખબર મળી રહી છે અને આવી અફવાઓ પર ભરોસો ના કરો. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. અફવા ફેલાવનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાબતે ફરીદાબાદ પોલીસે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે પોલીસ કમિશનર પોતે જ પરિસ્થિતિનો તાગ લઈ રહ્યાં છે. બધા લોકોની પાસે અપીલ છે કે આવી કોઈપણ વાત પર ભરોસો ના કરે અને ના તો તેમને આગળ વધારે. જે લોકો પણ અફવા ફેલાવતા નજર પડશે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:24 pm, Sun, 1 March 20

Next Article