દેશભરમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચ એક્શનમાં, 65 પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવામાં આવશે

|

Sep 19, 2020 | 1:36 PM

દેશભરમાં 65 વિધાનસભાની પેટાચૂંટણી અને લોકસભાની પેટાચૂંટણીને લઈને આજે ચૂંટણીપંચની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ અલગ રાજ્યોથી આવેલા સૂચનો પર ચર્ચા થઈ. જેમાં કેટલાક રાજ્યોએ મહામારી અને અતિવૃષ્ટિને કારણે પેટાચૂંટણીઓને હાલ પૂરતી સ્થગિત રાખવા સૂચનો આપ્યા. આ અંગે ચૂંટણીપંચે નક્કી કર્યું છે કે તમામ 65 પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવામાં […]

દેશભરમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચ એક્શનમાં, 65 પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવામાં આવશે
https://tv9gujarati.in/desh-bhar-ma-vid…he-chutni-thashe/

Follow us on

દેશભરમાં 65 વિધાનસભાની પેટાચૂંટણી અને લોકસભાની પેટાચૂંટણીને લઈને આજે ચૂંટણીપંચની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ અલગ રાજ્યોથી આવેલા સૂચનો પર ચર્ચા થઈ. જેમાં કેટલાક રાજ્યોએ મહામારી અને અતિવૃષ્ટિને કારણે પેટાચૂંટણીઓને હાલ પૂરતી સ્થગિત રાખવા સૂચનો આપ્યા. આ અંગે ચૂંટણીપંચે નક્કી કર્યું છે કે તમામ 65 પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવામાં આવશે. આગામી 29 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થશે. આ અંગે ચૂંટણીને તારીખની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે તેવું ચૂંટણીપંચે જણાવ્યું છે.ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં અબડાસા, ગઢડા, લીંબડી, ધારી, ડાંગ, કરજણ, કપરાડા અને મોરબીનો સમાવેશ થાય છે.

 

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:01 pm, Fri, 4 September 20

Next Article