VIDEO: શું પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી? કોંગ્રેસે લગાવ્યા “પ્રિયંકા ચોપરા જિંદાબાદ”ના નારા

|

Jan 16, 2021 | 3:20 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીની એક જનસભાનો જણાવવામાં આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપરા પણ વીડિયોમાં નજર આવી રહ્યા છે. #WATCH Delhi: Slogan of "Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka […]

VIDEO: શું પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી? કોંગ્રેસે લગાવ્યા પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા

Follow us on

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીની એક જનસભાનો જણાવવામાં આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપરા પણ વીડિયોમાં નજર આવી રહ્યા છે.

 

આ વીડિયોમાં નારા લગાવી રહેલા વ્યક્તિની જીભ લપસી જાય છે. ત્યારબાદ તે માફી પણ માગે છે. તે નારા લગાવતા કહે છે કે સોનિયા ગાંધી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, પ્રિયંકા ચોપરા જિંદાબાદ…. સોરી પ્રિયંકા ગાંધી…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોની યૂઝર્સ મજા લઈ રહ્યા છે. એક યૂઝર્સે મજાકમાં ટિપ્પણી પણ કરતાં લખ્યું કે આખરે પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી. ત્યારે બીજા યૂઝર્સે લખ્યું કે ભાવનામાં વહી ગયા કોંગ્રેસના કાર્યકર્તા ઉતાવળમાં પ્રિયંકા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ચોપરા જિંદાબાદ..

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:58 am, Mon, 2 December 19

Next Video