રાજકોટ: કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા જોડાયા કોંગ્રેસમાં, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે છોડ્યો પક્ષ

રાજકોટના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નિવેદન આપ્યું છે કે, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે પક્ષ છોડ્યો અને ચૂંટણી લડવાની મહેચ્છાના કારણે કોંગ્રેસમાં જોડાયા છે. દક્ષાબેન અને તેમના પતિ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા હતા અને અગાઉ પણ રાજીનામુ આપવાના નાટક કરતા હતા. આ પણ વાંચો: ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન […]

રાજકોટ: કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા જોડાયા કોંગ્રેસમાં, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે છોડ્યો પક્ષ
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:05 PM

રાજકોટના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નિવેદન આપ્યું છે કે, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે પક્ષ છોડ્યો અને ચૂંટણી લડવાની મહેચ્છાના કારણે કોંગ્રેસમાં જોડાયા છે. દક્ષાબેન અને તેમના પતિ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા હતા અને અગાઉ પણ રાજીનામુ આપવાના નાટક કરતા હતા.

આ પણ વાંચો: ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ, ફેઝ-1ના ટ્રાયલ મુજબ વેક્સીનની કોઇ જ આડઅસર નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:06 pm, Thu, 3 September 20