ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ આજે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા કોંગ્રેસના સૂત્રોએ વર્ણાવી છે. ગઢડા બેઠક ઉપર મોહન સોલંકી, ધારી બેઠક માટે સુરેશ કોટડીયા, મોરબી બેઠક માટે જયંતિ પટેલ, અબડાસામા શાંતિલાલ સેધાણી, કરજણ બેઠક માટે ધર્મેશ […]
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ આજે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા કોંગ્રેસના સૂત્રોએ વર્ણાવી છે.
ગઢડા બેઠક ઉપર મોહન સોલંકી, ધારી બેઠક માટે સુરેશ કોટડીયા, મોરબી બેઠક માટે જયંતિ પટેલ, અબડાસામા શાંતિલાલ સેધાણી, કરજણ બેઠક માટે ધર્મેશ પટેલને ટિકીટ આપવામાં આવે તેમ મનાઈ રહ્યું છે.