BHAVNAGAR : ભાજપે મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી

|

Feb 04, 2021 | 4:49 PM

BHAVNAGAR : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે.

BHAVNAGAR :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. જેમાં આજે બપોરે પ્રથમ રાજકોટ અને જામનગર બાદ ભાજપે હવે Bhavnagar  મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. Bhavnagar ના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

 

Next Video