Ahmedabad: કોર્પોરેશન ચૂંટણીમાં અનામત ફેક્ટર રહેશે અસરકારક, 50 ટકા કોર્પોરેટરના પત્તા કપાશે ?

Ahmedabad: કોર્પોરેશન ચૂંટણીમાં અનામત ફેક્ટર રહેશે અસરકારક, 50 ટકા કોર્પોરેટરના પત્તા કપાશે ?

| Updated on: Jan 30, 2021 | 4:53 PM

Ahmedabad: કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે અનામત ફેક્ટર અસરકારક રહેશે. અનામતના કારણે 50 ટકા કોર્પોરેટરના પત્તા કપાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Ahmedabad: કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે અનામત ફેક્ટર અસરકારક રહેશે. અનામતના કારણે 50 ટકા કોર્પોરેટરના પત્તા કપાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચૂંટણી પહેલા આજે અમદાવાદ ભાજપની સંકલન બેઠક મળી છે. લોકસભા વાઈઝ ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકનું આયોજન કરાયું છે. જેમાં બેઠકો અનામત થઈ છે તે અંગે ચર્ચા થશે. આ વખતે વોર્ડ 21થી 42ની બેઠકો અનામત થઈ છે.. આ પહેલા 1થી 21 વોર્ડમાં બેઠકો અનામત હતી.

 

Published on: Jan 30, 2021 04:52 PM