પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો. TV9 Gujarati આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં છે, એક તો વર્લ્ડ કપમાં સ્થાન મળવુ અને બીજુ રાજકોટના રાજકારણને લઈને. પત્ની રિવાબા ભાજપમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજાની બહેન […]

પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?
| Edited By: | Updated on: Apr 15, 2019 | 5:56 PM

લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો.

TV9 Gujarati

આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં છે, એક તો વર્લ્ડ કપમાં સ્થાન મળવુ અને બીજુ રાજકોટના રાજકારણને લઈને. પત્ની રિવાબા ભાજપમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજાની બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા. પરંતુ રવિન્દ્ર જાડેજા બહેન અને પિતાને સપોર્ટ ન કરતા પત્નીને એટલે કે, ભાજપને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે.

રવિન્દ્ર જાડેજાના પરિવારના બે સભ્યો બીજેપીને સપોર્ટ કરે છે, તો અન્ય બે પરિવાર જનો કોંગ્રેસને સમર્થન આપે છે. તેવામા લોકસભાની ચૂંટણીમાં વધુ એક જ્ઞાતિ સમીકરણ સામે આવતા ચૂંટણી રસપ્રદ બની રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:57 pm, Mon, 15 April 19

Follow Us