ખંભાતના ખાતર કૌભાંડમાં થશે તપાસ, CMએ કહ્યું ‘કચાશ નહીં રખાય’

|

Jan 10, 2021 | 11:58 PM

ગુજરાતમાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધુણ્યું છે અને ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. તેના પગલે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધુણ્યું છે અને ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. તેના પગલે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ખંભાતના આ ખાતર કૌભાંડને લઈને સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે “ખાતર કૌભાંડને લઈને સરકાર ગંભીર છે. આ કૌભાંડની ઉંડી અને સચોટ તપાસ માટે ACB અને આઈજીને સૂચના આપી દેવામાં આવી છે.” સાથે જ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કૌભાંડના મૂળ સુધી જઈને તપાસ કરવામાં આવશે અને જે પણ જરૂર જણાશે તે યોગ્ય પગલા લેવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Elon Musk: કોરોના અને આર્થિક મંદી પણ ન અટકાવી શકી વિકાસ યાત્રાને, IPO પછી TESLAના શેરમાં 23,900 ટકાનો વધારો

Next Video