દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટી માટે 39 સ્ટાર પ્રચારકો, વિશાલ દદલાણી પણ સામેલ

|

Jan 22, 2020 | 5:47 PM

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. સિંગર વિશાલ દદલાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર પ્રચારમાં સૌથી પહેલું નામ અરવિંદ કેજરીવાલ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટી માટે 39 સ્ટાર પ્રચારકો, વિશાલ દદલાણી પણ સામેલ

Follow us on

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. સિંગર વિશાલ દદલાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર પ્રચારમાં સૌથી પહેલું નામ અરવિંદ કેજરીવાલ અને બીજા નંબરે મનિષ સિસોદીયા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે એક સવાલ કેજરીવાલને પૂછવામાં આવ્યો હતો કે તમારા સ્ટાર પ્રચારક કોણ હશે ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે જનતા. આમ આ લિસ્ટ જાહેર થયા બાદ નક્કી થઈ ગયું કે કુલ 39 લોકો દિલ્હીમાં આમ આદમીને જીતાડવા માટે સભાઓ કરશે અને લોકોની પાસે મતની માગણી કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article