Travel Tips : વેકેશનની મજા માણવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

|

Dec 21, 2022 | 1:57 PM

ભારતમા મોટાભાગના લોકો વેકેશનની મજા માણવા માટે પહાડી ક્ષેત્રોમા અથવા તો બીચ પર જતા હોય છે. વેકેશનમા લોકો હિમાચલ અને ઉત્તરાખંડમા જતા હોય છે અથવા તો ગોવા જતા હોય છે. પરંતુ આ બધા જ પ્રવાસન સ્થળોને ટક્કર મારે તેવુ પ્રવાસન સ્થળ યૂપીના પીલીભીતમા આવેલ ચૂકા બીચ છે.

1 / 5
પીલીભીત ઉત્તર પ્રદેશનું એક નાનું શહેર છે, જ્યાં ટાઈગર રિઝર્વની નજીક આવેલો ચુકા બીચ ગોવાની સાથે સ્પર્ધા આપે તેવો છે.  આ બીચની પ્રાકૃતિક સુંદરતા એટલી અદ્ભુત છે કે લોકો તેને જોઈને દંગ થઈ જાય છે. તો આજે આપણે ચૂકા બીચ વિશે જાણીશું

2 / 5
ચૂકા બીચની ખાસિયત એ છે કે તે લગભગ 17 કિલોમીટર લાંબો અને બેથી અઢી કિલોમીટર પહોળો છે. ચૂકા બીચ યુપીના સૌથી લોકપ્રિય બીચ છે.

3 / 5
ચૂકા બીચ પાસે શારદા કેનાલ આવી રહી છે, જેનો રૂટ નેપાળમાં નીકળે છે. આ બીચનો સુંદર નજારો જોવા માટે પ્રવાસીઓનો ધસારો રહે છે

4 / 5
પીલીભીતનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ પણ ચૂકા બીચ સાથે જ છે જેનુ નામ પીલીભીત ટાઈગર રિઝર્વ છે. આ ટાઈગર રિઝર્વમાં જંગલ સફારીની સુવિધા આપવામાં આવે છે  જ્યાં તમને  નહેરુ પાર્ક, ટ્રી હટ અને વોટર હટની મુલાકાત પણ લઈ શકો છો

5 / 5
ચૂકા બીચ અને પીલીભીત ટાઇગર રિઝર્વની મુલાકાત લેવાનો સારો સમય ઓક્ટોબરથી માર્ચનો છે. આ સમય દરમિયાન આ વિસ્તારમા વાતાવરણ ઠંડુ રહે છે  અને ચોમાસામાં આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે

Next Photo Gallery