Photos: ગણેશ ચતુર્થીની રજા દરમિયાન આ સ્થળોની લઈ શકો છો સસ્તામાં મુલાકાત

|

Sep 14, 2023 | 7:15 PM

ગણેશ ચતુર્થીની રજાઓમાં લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે. આ રજાઓ દરમિયાન ફરવા જવા માટે પ્લાન બનાવી શકાય છે. તમારી આગામી 3 થી 4 દિવસની રજામાં ભારતમાં આ સ્થળોની સસ્તામાં મુલાકાત લઈ શકો છો. ઋષિકેશ ટૂંકા પ્રવાસ માટે યોગ્ય સ્થળ છે. તે ફરવા લાયક સ્થળો અને ઉત્તમ ભોજન માટે ફેમસ છે. જો તમે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ફરવાની મજા લેવા માંગતા હોય તો ઋષિકેશ જઈ શકો છો.

1 / 5
ગણેશ ચતુર્થીની રજાઓમાં લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે. આ રજાઓ દરમિયાન ફરવા જવા માટે પ્લાન બનાવી શકાય છે. તમારી આગામી 3 થી 4 દિવસની રજામાં ભારતમાં આ સ્થળોની સસ્તામાં મુલાકાત લઈ શકો છો.

2 / 5
ઋષિકેશ, ઉત્તરાખંડ: ઋષિકેશ ટૂંકા પ્રવાસ માટે યોગ્ય સ્થળ છે. તે ફરવા લાયક સ્થળો અને ઉત્તમ ભોજન માટે ફેમસ છે. જો તમે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ફરવાની મજા લેવા માંગતા હોય તો ઋષિકેશ જઈ શકો છો. સસ્તી મુસાફરી માટ, સ્થાનિક પરિવહન પસંદ કરો અને ત્યાં ઘણી ધર્મશાળાઓ છે જ્યાં તમે ઓછા ખર્ચે રહી શકો છો.

3 / 5
જેસલમેર, રાજસ્થાન: ઐતિહાસિક ધરોહર ધરાવતું રાજસ્થાન તેના શાહી ઠાઠ માટે પસંદ કરવામાં આવે છે. આ લોન્ગ વીકએન્ડ પર જેસલમેરની મુલાકાત લઈ શકાય છે. મહેલ, રણ અને કિલ્લાઓ ધરાવતા જેસલમેર માટે ઘણી ટ્રેનો જાય છે. અહીં રહેવા માટે સસ્તામાં રૂમ મળી શકે છે.

4 / 5
વારાણસી, ઉત્તર પ્રદેશ: ધાર્મિક શહેર વારાણસી ભારતના તે શહેરોમાંનું એક છે જે સસ્તું છે અને ફરવા માટે પણ શ્રેષ્ઠ છે. ગંગાના કિનારે આવેલી આ શહેરમાં ઘણા બધા જોવાલાયક સ્થાનો છે.

5 / 5
પુષ્કર, રાજસ્થાન: રાજસ્થાન તેની સંસ્કૃતિ અને ખાનપાન માટે પ્રખ્યાત છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, જેમાંથી એક પુષ્કર છે. આ જગ્યા તળાવ, તીર્થસ્થાન અને ઘણા આકર્ષક સ્થળોથી ઘેરાયેલું છે.

Next Photo Gallery