
શવાસન યોગ : ઉંઘ ન આવવા અથવા અધુરી ઉંઘ જેવી તકલીફને દુર કરવામાં યોગ ખુબ કારગર છે. આ યોગ મનને શાંત કરશે અને તમને સારી ઉંઘ આવશે.

બાલાસન : ઘણી સ્વાસ્થય બાબતની તકલીફમાં આ આસન ખુબ મદદ કરે છે, ઉપરાંત આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.આ આસનને કરવું પણ સરળ છે.
Published On - 6:57 am, Mon, 7 February 22