Yoga Poses : તણાવ, ચિંતા અને ઉદાસી દૂર કરે છે આ યોગાસન, નિયમિત યોગાસન કરવાથી મળશે ફાયદા

|

Sep 13, 2022 | 5:56 PM

Yoga Benefits : ઘણીવાર વ્યકિત પોતાના જીવનમાં તણાવ, ચિંતા અને ઉદાસીનો સામનો કરતો હોય છે. તે માનિસક રીતે અસ્વસ્થ થઈ જતો હોય છે. તેના માટે કેટલાક યોગાસન નિયમિત રુપે કરવા જોઈએ, જેથી રાહત મળી શકે.

1 / 5
વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે વ્યક્તિ માનસિક રીતે ખુબ થાકી જતો હોય છે. જેને કારણે તે તણાવ, ચિંતા અને ઉદાસીનો શિકાર બને છે. ચાલો જાણીએ એવા યોગાસન વિશે જેને નિયમિત કરવાથી તણાવ, ચિંતા અને ઉદાસી દૂર થાય છે.

2 / 5

આનંદ બાલાસન - આ આસન કરવા માટે તમારી પીઠના ભાગેથી સુઈ જાઓ. તમારા પગ ઉપર ઉઠાવો. આ ફોટોમાં દેખાતી મુદ્રામાં શરીરને સેટ કરો. તેમારા પગને છાતીની તરફ ખેચોં. આ આસનથી પણ આરામનો અહેસાસ થશે. અને થાક દૂર થશે.

3 / 5
બાલાસન - આ આસન કરવા માટે પહેલા વજ્રાસનમાં બેસો. હવે આગળની તરફ શરીરને નમાવો. તમારા માથાના ભાગને જમીન સાથે અડકાવો. હાથને આગળની તરફ ફેલાવો. આ જ મુદ્રામાં થોડા સમય માટે રહો. તેનાથી તમને શાંતિ અને તણાવ મુકત થવાનો એહસાસ થશે.

4 / 5
ઉત્તાનાસન - આ આસન માટે સીધા ઉભા રહો. તમારા શરીરને આગળની તરફ નમાવો. તમારી હથેળીને જમીન સાથે અડકાવો. કેટલાક સમય માટે આજ સ્થિતિમાં રહો. તેનાથી તમારા ઘૂંટણ મજબૂત બનશે અને તમે માનસિક રુપે સ્વસ્થ રહેશો.

5 / 5

સુખાસન - આ યોગાસન માટે એક યોગા મેટ પર બેસો. તમારી હથેળીને ઘૂંટણ પર રાખો. આજ આસનમાં કેટલાક સમય માટે રહો. આ આસન તમને શારીરિક અને માનસિક રુપે સ્વસ્થ રાખશે.

Next Photo Gallery