350 kmphની ટોપ સ્પીડ, 630 kmની રેન્જ…લોન્ચ થઈ Xiaomiની આ ઇલેક્ટ્રિક કાર
Xiaomi એ ટેસ્લા સાથે સ્પર્ધા કરવા ગ્રાહકો માટે નવી ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. કંપનીએ જુલાઈમાં Xiaomi SU7 Ultraના પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું હતું અને હવે આ ઇલેક્ટ્રિક કારને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં તેની કિંમત અને ફીચર્સ વિશે જાણીશું.