4 / 5
તેનો રોજનો ખોરાક 3-4 વ્યકિતના ખોરાક જેટલો છે. તે રોજ 6000થી 7000 કેલેરી લે છે, જેમાં ડાયટમાં 300 ગ્રામ પ્રોટીન હોય છે. તે ઘણા પ્રકારના શેક પણ પીએ છે, આવા શેક તે દિવસમાં 5-6 વાર પીએ છે. તેનાથી તે 700 કેલરી મેળવે છે. તે ખોરાકમાં માછલી અને ઓટ્સ લેવાનું વધારે પંસદ કરે છે.