આ છે દુનિયાની સૌથી લાંબા રૂટની ટ્રેન, 13 દેશોમાંથી થાય છે પસાર, જાણો કેટલી છે ટિકિટ

|

Nov 27, 2024 | 4:45 PM

મોટાભાગના લોકો જાણતા હશે કે ભારતમાં સૌથી લાંબા રૂટની ટ્રેન દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીની છે. વિવેક એક્સપ્રેસ ટ્રેન આ 4273 કિલોમીટર લાંબી સફર 80 કલાક 15 મિનિટમાં પૂર્ણ કરે છે. આ ટ્રેન 9 રાજ્યોમાંથી પસાર થાય છે, પરંતુ વિશ્વની સૌથી લાંબા રૂટની ટ્રેન કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

1 / 6
મોટાભાગના લોકો જાણતા હશે કે ભારતમાં સૌથી લાંબા રૂટની ટ્રેન દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીની છે. વિવેક એક્સપ્રેસ ટ્રેન આ 4273 કિલોમીટર લાંબી સફર 80 કલાક 15 મિનિટમાં પૂર્ણ કરે છે. ત્યારે દુનિયાની સૌથી લાંબા રૂટની ટ્રેન કઈ છે ?

2 / 6
વિશ્વની સૌથી લાંબા રૂટની ટ્રેન 18,755 કિલોમીટરનું અંતર આવરી લે છે અને 21 દિવસમાં પૂર્ણ થાય છે. જો હવામાનને કારણે કોઈ અડચણ આવે તો પ્રવાસમાં 21 દિવસથી વધુ સમય લાગી શકે છે.

3 / 6
આ ટ્રેનની સફર પોર્ટુગલના અલ્ગારવે પ્રદેશથી શરૂ થાય છે. આ ટ્રેન 13 દેશોમાંથી પસાર થાય છે અને તેના લાંબા રૂટમાં માત્ર 11 સ્ટોપ છે. તેનો અદ્ભુત રેલ માર્ગ પોર્ટુગલના લાગોસ શહેરથી સિંગાપોર સુધી જાય છે.

4 / 6
તેના માર્ગમાં આવતા 13 દેશોમાં મુખ્ય સ્પેન, ફ્રાન્સ, રશિયા, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ અને સિંગાપોર છે. આ ટ્રેન વિશ્વના પ્રખ્યાત શહેરો પેરિસ, મોસ્કો, બેઇજિંગ અને બેંગકોકમાંથી પસાર થાય છે.

5 / 6
વિશ્વની આ સૌથી લાંબા રૂટની ટ્રેનની ટિકિટની કિંમત લગભગ 1350 ડોલર છે. ભારતીય રૂપિયામાં આ ટિકિટની કિંમત લગભગ 1.14 લાખ રૂપિયા છે. આ ટિકિટમાં તમારે જમવાથી લઈને તમામ સુવિધાઓ આવી જાય છે.

6 / 6
પોર્ટુગલથી સિંગાપોર સુધી ટ્રેનની મુસાફરી શક્ય બનાવવા માટે વિવિધ રેલવે કંપનીઓ અને સંગઠનોએ સાથે મળીને કામ કર્યું છે. (Image - Freepik)

Next Photo Gallery