World Environment Day: દ્વારકા ગામની અનોખી શાળા, વૃક્ષો ઔષધિઓ અને રંગબેરંગી ફૂલછોડની વચ્ચે ભણે છે બાળકો, જુઓ PHOTOS

|

Jun 05, 2023 | 7:30 AM

World Environment Day: ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી 'ગ્રીન સ્કૂલ'માં 600 થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. જેમાં હરિત શિક્ષણ સાથે પ્રક્રૃતીના જતન માટેના પાઠ પણ આ શાળામાં શીખવવામાં આવે છે.

1 / 6
કોડીનાર નજીક  મૂળ દ્રારકા ગામા અનોખી શાળા અનેક ને પ્રેરણા આપે છે. વૃક્ષો, ઔષધિઓ અને રંગબેરંગી ફૂલછોડો થી આ સરકારી શાળા હરિયાળી બની છે.

2 / 6
ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી 'ગ્રીન સ્કૂલ'માં 600 થી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. શિક્ષણ સાથે પ્રક્રૃતીના જતન માટેના પાઠ પણ આ શાળા શિખવવામાં આવે છે.

3 / 6
બીજબેંક' સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે ફૂલછોડ-વૃક્ષની જાળવણીના બીજ અહી વિદ્યાર્થીઓમાં રોપાય છે.

4 / 6
જાસૂદ-કરેણ જેવા ફૂલો અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિઓ અને અશોકવૃક્ષ, બોટલપામ જેવા વૃક્ષોથી હરીભરી આ સરકારી શાળા બની છે. જેનો શ્રેય શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાય છે.

5 / 6
આ શાળામાં 'શ્રમભક્તિ' દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવે છે.

6 / 6
 આ સ્કૂલની દિવાલો પર પણ પર્યાવરણલક્ષી વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ વિશે સમજ કેળવાય.

Next Photo Gallery