
આ ઈમોજીનો ખુબ ઉપયોગ થાય છે. 100 ઈમોજીનો ટેકનોલોજી રુપ સાથે મતલબ છે 100 અંક , પરંતુ હંમેશા આ ઈમોજીનો ઉપયોગ 100 ટકાના રુપમાં કરવામાં આવે છે,

લવબર્ડસ આનો ખુબ ઉપયોગ કરે છે. પ્રેમી પ્રેમિકા આ ઈમોજીનો ઉપયોગ વધુ પડતો કરે છે પરંતુ એવું લાગે છે કે, 2 દિલ એક સાથે ધડકે છે પરંતુ એવું નથી આને રિવોલવિંગ હાર્ટ કહી શકાય છે.

કેટલાક લોકો આનો ઉપયોગ બિમારી માંથી સ્વસ્થ થવા પર કરે છે. જ્યારે તે સંપુર્ણ ખોટું છે, કારણ કે, આ ઈમોજીનો મતલબ છે હગ કરવું