
ત્યાં સમયાંતરે રોડની સાફસફાઈ થતી હોય છે અને જો તમે ખોટી જગ્યાએ વાહન પાર્ક કર્યું છે તો ટો પણ થઈ શકે છે. એવામાં કાર સિટર તમારી કારમાં કલાકથી દોઢ કલાક બેસી રહે છે.

આમ કરવાથી વાહન ધરાવનાર મસમોટા દંડથી અને વાહન ટો'થી પણ બચી શકે છે. વધુમાં તમારો સમય પણ બચી શકે છે.

ટૂંકમાં, સીડની તમારા વાહનમાં બેસીને તમારા દંડ બચાવે છે, પરંતુ તે માટે જે તે વાહન ધરાવનારે તેને 50 ડોલર (અંદાજિત 3500 રૂ.) આપવા પડતા હોય છે. (All Image - Twitter)